નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીના રૂઝાન આવવાના ચાલુ થઈ ગયા છે. પ્રાથમિક રૂઝાનમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આમ આદમી પાર્ટી 54 બેઠકો જ્યારે ભાજપ 15 બેઠકો અને કોંગ્રેસ એક બેઠક પર આગળ છે. કોંગ્રેસ હાલ એક માત્ર બેઠક પર આગળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી ચૂંટણી પરિણામ LIVE: આમ આદમી પાર્ટી જબરદસ્ત લીડ સાથે આગળ, ભાજપનું સત્તાનું સપનું રોળાશે?


દિલ્હી કોંગ્રેસના કદાવર નેતા હારૂન યુસૂફ બલ્લીમારન બેઠકથી આગલ છે. હારૂન યુસૂફ આ બેઠક પરથી 5 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગત ચૂંટણીમાં તેઓ આમ આદમી પાર્ટીના ઈમરાન હુસૈન આગળ હારી ગયા હતાં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...